23 July 2009

Gujarat Budget 2009-10

માહિતી કમિશનરની કચેરી,
                                          ૭/૨, ડો.જીવરાજ મહેતા ભવન,
 
                                         ગુજરાત રાજય, ગાંધીનગર.
                                          તારીખઃ-  /૭/૨૦૦૯

 

 

 

સ્નેહી શ્રી

        ગુજરાત રાજયનું  વર્ષ ૨૦૦૯-૧૦ નું બજેટ વિધાનસભામાં રજુ થયેલ છે. અત્યારે વિભાગવાર તેની ચર્ચા ચાલી રહેલ છે. ત્યારે આપને એક સુજ્ઞ નાગરિક તરીકે આ બજેટની અગત્યની બાબતોનો એક નાનકડો સ્લાઇડ શો મોકલી રહ્યો છું. આપના ફિડબેક મળશે તો અમો આ કોમ્યુનિકેશન (સંદેશા) માધ્યમને વધુ અસરકારક બનાવવા પ્રયત્ન કરીશું.

 

        આભાર સહ,

                                                        ભાગ્યેશ જહા

                                                     માહિતી કમિશનર

                                              ગુજરાત રાજય, ગાંધીનગર.

| Ashwin Nagar | FCA and SAP-FICO\SEM-BCS |
Success is not permanent and failure is not final
Ph: India: +91-98330-15352  US: +1-323-325-4111

No comments:

Post a Comment

What do you think about this? Please write your comment.